વઢવાણનો ટુંકમાં ઇતિહાસ May 16, 2021 by MojiluMorbi આપણું સૌરાષ્ટ્ર - આપણો વારસો આપણાં ઝાલાવાડનું પ્રિન્સલી સ્ટેટ વઢવાણ – ટૂંકમાં ઇતિહાસ વઢવાણ ભોગાવા નદીને કિનારે આવેલ એક વિકસીત તાલુકો છે,રાજાશાહી વખતનું રજવાડુ હતુ અને વર્ષો પુરાણુ અસ્તિગ્રામ નગર હતુ. ભગવાન મહાવીર સ્વામીનાં પગલાથી વર્ધમાનપુર બનેલુ આ નગર બે-અઢી હજાર વર્ષ પુરાણુ છે.