આગામી દિવસોમાં તમે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વેબ પ્લેટફોર્મ એટલેકે ડેસ્કટોપ દ્વારા પણ પોસ્ટ કરી શકશો.
સોશિઅલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અત્યારે સૌથી વધુ વપરાતું પ્લેટફોર્મ છે એવામાં આપણે સૌ જાણીએ છીએ કે ...
આગામી iPhone 13 પ્રમાણમાં નાની સાઈઝના ફેસ આઈડી ચીપ સાથે આવી શકે છે.
ટેક્નોલોજીની બજારમાં એપલનાં આવનારાં આઈફોનની અફવાઓની બજાર હંમેશા ગરમ હોય છે એવામાં ખુબજ મજબૂત સમાચાર ...
શું તમે જાણો છો તુફાન તૌકત્તેના નામ વિશે?
તૌકતે તુફાનનું નામ આપણાં પાડોસી દેશ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થતો હશે ...
તુફાન તૌકતેની ગુજરાત તરફ કૂચ, મુંબઈમાં વરસાદી ઝાપટા શરુ, મોરબી જીલ્લા સહીત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
India Meteorological Department દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારથી તુફાન તૌકતે (Cyclone Tauktae) ગુજરાત તરફ ...
વઢવાણનો ટુંકમાં ઇતિહાસ
આપણાં ઝાલાવાડનું પ્રિન્સલી સ્ટેટ વઢવાણ - ટૂંકમાં ઇતિહાસ વઢવાણ ભોગાવા નદીને કિનારે આવેલ એક વિકસીત ...
અજમાવી જુઓ – લીમડાનું દાતણ (Neem Tree Branch)
પહેલાંના જમાનામાં ક્યાં ટૂથપેસ્ટ કે ટુથબ્રસ હતાં, અત્યારે પણ આપણે ટૂથપેસ્ટ અને ટુથબ્રસનો ત્યાગ કરીને ...
અજમાવી જુઓ – શેરડીનો રસ (Sugar Cane Juice)
શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલ્ટી મટે છે. MojiluMorbi
અજમાવી જુઓ – લીમડો (Neem)
લીમડાંના પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે. MojiluMorbi
અજમાવી જુઓ – ટામેટાં (Tomato)
કાંદાના રસમાં સેકેલી હિંગ અને મીઠું ભેળવીને પીવાથી આફરો મટે છે. MojiluMorbi
અજમાવી જુઓ – કાંદા (ડુંગળી – Onion)
કાંદાના રસમાં સેકેલી હિંગ અને મીઠું ભેળવીને પીવાથી આફરો મટે છે. MojiluMorbi