આગામી દિવસોમાં તમે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વેબ પ્લેટફોર્મ એટલેકે ડેસ્કટોપ દ્વારા પણ પોસ્ટ કરી શકશો. May 16, 2021 by MojiluMorbi ટેક્નોલોજીન્યૂઝ સોશિઅલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અત્યારે સૌથી વધુ વપરાતું પ્લેટફોર્મ છે એવામાં આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાં માટે Android અથવા iOS એપ હોવી ફરજીયાત છે. કેમ કે Instagram વેબસાઈટ પરથી પોસ્ટ કરવાં દેતું નથી.