Instagram Features on Mojilu Morbi

આગામી દિવસોમાં તમે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વેબ પ્લેટફોર્મ એટલેકે ડેસ્કટોપ દ્વારા પણ પોસ્ટ કરી શકશો.

સોશિઅલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અત્યારે સૌથી વધુ વપરાતું પ્લેટફોર્મ છે એવામાં આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાં માટે Android અથવા iOS એપ હોવી ફરજીયાત છે. કેમ કે Instagram વેબસાઈટ પરથી પોસ્ટ કરવાં દેતું નથી.