આગામી iPhone 13 પ્રમાણમાં નાની સાઈઝના ફેસ આઈડી ચીપ સાથે આવી શકે છે. May 16, 2021 by MojiluMorbi ટેક્નોલોજીન્યૂઝમોબાઈલ & ગેજેટ્સ ટેક્નોલોજીની બજારમાં એપલનાં આવનારાં આઈફોનની અફવાઓની બજાર હંમેશા ગરમ હોય છે એવામાં ખુબજ મજબૂત સમાચાર એવા મળી રહ્યા છે કે એપલ આગામી iPhone 13માં Face ID Chipની સાઈઝ નાની કરી શકે છે.