iPhone 13 To Come Smaller Face ID Chip

આગામી iPhone 13 પ્રમાણમાં નાની સાઈઝના ફેસ આઈડી ચીપ સાથે આવી શકે છે.

ટેક્નોલોજીની બજારમાં એપલનાં આવનારાં આઈફોનની અફવાઓની બજાર હંમેશા ગરમ હોય છે એવામાં ખુબજ મજબૂત સમાચાર એવા મળી રહ્યા છે કે એપલ આગામી iPhone 13માં Face ID Chipની સાઈઝ નાની કરી શકે છે.