શું તમે જાણો છો તુફાન તૌકત્તેના નામ વિશે? May 16, 2021 by MojiluMorbi ન્યૂઝ તૌકતે તુફાનનું નામ આપણાં પાડોસી દેશ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે. તમને પ્રશ્ન થતો હશે કે આવું નામ કઈ રીતે પળ્યું આ તુફાનનું, તો ચાલો તમને જણાવીએ આ નામ વિષે.