How Cyclone Tauktae Was Given Its Name

શું તમે જાણો છો તુફાન તૌકત્તેના નામ વિશે?

તૌકતે તુફાનનું નામ આપણાં પાડોસી દેશ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે.

તમને પ્રશ્ન થતો હશે કે આવું નામ કઈ રીતે પળ્યું આ તુફાનનું, તો ચાલો તમને જણાવીએ આ નામ વિષે.