તુફાન તૌકતેની ગુજરાત તરફ કૂચ, મુંબઈમાં વરસાદી ઝાપટા શરુ, મોરબી જીલ્લા સહીત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ May 16, 2021 by MojiluMorbi ન્યૂઝ India Meteorological Department દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારથી તુફાન તૌકતે (Cyclone Tauktae) ગુજરાત તરફ પહોંચશે. આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા છે.